Current Events
Upcoming Events
Recent Events
આપનુ ભવિષ્ય
મેષ૨૨ માર્ચથી ૨૦ એપ્રિલ |
વૃષભ૨૧ એપ્રિલથી ૨૧ મે |
મિથુન૨૨ મેથી ૨૧ જૂન |
કર્ક૨૨ જૂનથી ૨૩ જુલાઇ |
સિંહ૨૪ જુલાઇથી ૨૩ ઓગસ્ટ |
કન્યા૨૪ ઓગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર |
તુલા૨૪ સપ્ટેમ્બરથી ૨૩ ઓકટોબર |
વૃશ્વિક૨૪ ઓકટોબરથી ૨૨ નવેમ્બર |
ધન૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર |
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી |
કુંભ૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી |
મીન૨૦ ફ્રેબ્રુઆરીથી ૨૧ માર્ચ |

મોરબી રાજકોટ જિલ્લાનું શહેર છે. રાજકોટ થી ૬૪ કિમી. દૂર છે. મોરબીના રાજવી રાજા મયુરધ્વજજીના શાસન દરમિયાન મોરબીનો ઘણો વિકાસ થયો હતો. ૧૯૭૯ની પૂર હોનારતમાં આ શહેરને ઘણું નુકશાન થયું હતું. પણ ટૂંક સમયમાં પૂર પરિસ્થિતિ થાળે પડી ગઇ હતી, મોરબી ખાસ કરીને સીરામીક્સ ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગને કારણે વિશેષ પ્રખ્યાત છે.

ગોંડલમાં ‘ગોંડલા’ નાગની પ્રાચીન જગ્યા છે. તે ગોંડલા નાગના નામ ઉપરથીજ આ શહેરનું નામ ગોંડલ અને નદીનું નામ ગોંડલી પડયું હોવાનું મનાય છે. ઇતિહાસમાં સૌ પ્રથમ મહત્વની નોંધ ઇ.સ.૧૩૫૦ ની મળે છે. જયારે દિલ્હીનો સુલતાન મહમદ તઘલખ સોમનાથ મંદિર પર આક્રમણ કરી પાછો ફરતા માંદો પડતા રસ્તામાં ગોંડલમાં રહ્યો હતો. આઇન –એ – અકબરીમાં ગોંડલને સોરઠ સરકાર હેઠળનું પરગણું ગણાવ્યું છે. અને તે વાઘેલાઓનું જાગીર ગામ હોવાનો તેમાં ઉલ્લેખ છે. ગોંડલમાં જાડેજા વંશનું રાજય એ રાજકોટના જાડેજા વંશની એક શાખા ગણી શકાય.

ધોરાજી, ભાદર નદીની શાખા સફુરા નદીના કાંઠે વસેલું શહેર છે. રાજકોટ જિલ્લાનું શહેર છે. વિશેષતો ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું આ જન્મ સ્થાન છે. ધોરાજી દરબાર ગઢમાં તેમનો જન્મ થયો હતો.
ભગવતસિંહજી બાપુના શાસન દરમિયાન આ વિસ્તારનો ઘણો વિકાસ થયો હતો.

વીરપુર ગોંડલ – જેતપુરના રસ્તે આવેલ છે. ધાર્મિક યાત્રાધામ છે. જલારામ બાપાની પવિત્ર જગ્યા છે. દેશ - વિદેશથી અનેક યાત્રિકો આ પવિત્ર જગ્યાના દર્શને આવે છે. અવિરત અન્નક્ષેત્ર ચાલે છે. ‘ટૂકડો ત્યાં હરિ ઢૂકડો’ એ આ જગ્યાનો મુદ્રાલેખ છે.
ખરેડી ઠકરાતનું ગામ છે. વીરપૂરના કૂળનો સ્થાપનાર જામ વિભોજીના કુંવર જામ સતાજીનો ભાઇ ભાણજી હતો. ગામમાં એક વાવ છે, તેનું નામ મીનળવાવ છે, આ વાવ સિધ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ બંધાવી હતી. આમ, વીરપુર પ્રાચીન શહેર છે.
સીટી સમાચાર
જોવા લાયક સ્થળો
પાર્ક અને સેન્ચુરી
બજાર
» મોચી બજાર
» એસ્ટ્રોન રોડ
» કંસારા બજાર
» ઢેબર રોડ
» ધર્મેન્દ્ર રોડ
» ગુંદાવાડી બજાર
» યાજ્ઞિક રોડ
» સોની બજાર
ડેમ ( નદીઓ )
આપણો વારસો
બગીચા
પુસ્તકાલય
સંગ્રહાલય
મંદિર
» શ્રી સ્વામિનારાયણ મંદિર
» રામકૃષ્ણ આશ્રમ
» રામનાથ મહાદેવ
» નક્લંક મંદિર
» હાટકેશ્વર મંદિર
» ભૂતનાથ મંદિર
» પંચનાથ મહાદેવ મંદિર
» શીતળા માતાનું મંદિર
» આશાપુરા માતાજીનું મંદિર
» ભોમેશ્વર મહાદેવનું મંદિર
» મહાકાલેશ્વરનું મંદિર
» ઇશ્વરીયા મહાદેવનું મંદિર
» રાજકોટનાં જૈન મંદિરો
» ઇસ્લામી દરગાહો / મસ્જિદો
આર.એમ.સી. માહિતી
ઓનલાઇન યુઝ્ર્ર
રાજકોટ સિનેમા
એક ઝલક
'કાર્નિવાલ યાત્રા' - GujaratiTV.com
શુભેચ્છા
નરેન્દ્ર મોદી
(મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય)
રાજકોટ શહેરને સમર્પીત આપની “સીટી ગાઇડ” મેં રસ પુર્વક નીહાળી, જોઇને ખુબ આનંદ થયો. દરેક શહેર, દરેક કસબા, દરેક ગામડાને પોતાની એક અલગ ઓળખ હોય છે. તેથી જ, એ જરૂરી છે કે બીજાઓને પણ આ અંગે જાણ થાય. આ પ્રકારનું સામયિક તેમજ ઇ-સામયિક ઉદ્યોગપતિઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ વગેરેને શ્રેષ્ઠ માધ્યમ પુરુ પાડે છે. આપને તેમજ વ્હાલા રાજકોટવાસીઓને મારી હાર્દીક શુભેચ્છાઓ…














» 










